Indian Constitution Online Mock Test For All Competitive Exams.

સો રૂપિયાની ચલણી નોટ ઉપર કોની સહી હોય છે ?

લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

સંસદના ઈતિહાસમાં પહેલીવાર અવિશ્વાસની પ્રસ્તાવ ક્યાં વર્ષે લાવવામાં આવ્યો હતો ?

ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમીશનની નિમણુક કોણ કરે છે ?

સંસદના ઈતિહાસમાં પ્રથમવાર અવિશ્વાસનો પ્રસ્તાવ કોના દ્વારા લાવવામાં આવ્યો હતી ?

સરકારની રચના કરવા માટે કેવી બહુમતી જરૂરી છે ?

બંધારણમાંમાં સુધારા કરવાની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં જણાવામાં આવી છે ?

રાજ્યના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે' ?

ચુંટણીપંચનો ઉલ્લેખ બંધારણના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે ?

મૂળભૂત અધિકારોને બંધારણના ક્યાં ભાગમાં સ્થાન આપવામાં આવ્યું છે ?

બંધારણમાં પ્રથમથીં જ શેનો ઉલ્લેખ ન હતો ?

દુનિયામાં પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યાં દેશમાં લાવવામાં આવ્યો હતો ?

ભારતમાં અસ્પૃશ્યતા નાબુદી બંધારણના ક્યાં અનુચ્છેદમાં આપવામાં આવી છે ?

બંધારણ ઘડનારી દ્રાફ્ટીગ કમિટીના અધ્યક્ષ કોણ હતા ?

નીચેનામાંથી રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ?

સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે ?

રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા માટે કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ?

બાળમજુરી પર પ્રતિબંધની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?

જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

રાજ્યસભાનું વિસર્જન નીચેનામાંથી કોણ કરી શકે છે ?

Bandharan Online Mock Test Start Now

YOUR REACTION?