Gujarat District Important Question Online Quiz Published by Meter News.

તાપી નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થાન હરણફાળ ગુજરાતના ક્યાં જીલ્લામાં આવેલું છે ?

વિશ્વભરમાં દીવાલ બનાવા માટે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે ?

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કઈ છે ?

નીચેનામાંથી કયું એક યુગ્મ અયોગ્ય છે ?

ગુજરાતના મીની કાશ્મીર તરીકે ક્યાં જિલ્લાને ઓળખવામાં આવે છે ?

જામનગર જીલ્લાનું જુનું નામ શું છે ?

રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ છે ?

ગાંધીનગર ક્યાં વર્ષે ગુજરાતનું પાટનગર બન્યું ?

નીચેનામાંથી કયું એક યુગ્મ યોગ્ય નથી ?

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિમંદિર ક્યાં આવેલું છે ?

પ્રાચીન ભાવનગર જીલ્લાનો વિસ્તાર ક્યાં નામથી ઓળખાતો હતો ?

મેસોજી ચાવડાએ નીચેનામાંથી કયું એક શહેર વસાવ્યું હતું ?

રાજનગર અને કર્ણાવતી ક્યાં શહેરના પ્રાચીન નામો છે ?

ગુજરાતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું શહેર કયું છે ?

દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ?

નીચેનામાંથી કયું એક યુગ્મ અયોગ્ય છે ?

મલાવ તળાવ કે જે રાજમાતા મીનળદેવીએ બંધાવેલું હતું તે ક્યાં આવેલું છે ?

નીચેનામાંથી કયું એક યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલું છે ?

બોતેર કોઠાની વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે ?

નીચેનામાંથી કયું એક યુગ્મ અયોગ્ય છે ?

  • મિત્રો તમને અમારી ક્વીઝ સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો,ગ્રુપમાં શેર કરવા વિનંતી છે...
  • અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો....

Gujarat District Online Quiz-1

YOUR REACTION?