Gujarat District Online Quiz For All Competitive Exams As Well As Knowledge About Gujarat.

1: કાથો બનાવા માટેના ખેરના વૃક્ષો ગુજરાતના ક્યા શહેરમાં જોવા મળે છે ?

2: એશિયાની સૌથી મોટી અમુલ ડેરી ગુજરાતના ક્યાં જીલ્લામાં આવેલી છે ?

3: જમશેદજી ટાટાનું જન્મસ્થળ કયું છે ?

4: ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં જીલ્લામાં થાય છે ?

5: પારસીઓ સૌપ્રથમ ક્યાં બંદરે ઉતર્યા હતા ?

6: ગુજરાતનો સૌથી મોટો લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?

7: ગુજરાતનું સૌથી મોટું હેમુ ગઢવી નાટ્યગૃહ ગુજરાતમાં ક્યા આવેલું છે ?

8: વનરાજ ચાવડાએ અણહીલપુર પાટણ સિવાય બીજું કયું નગર વસાવ્યું હતું ?

9: ડાયમંડ પોલિશિંગ માટે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતું ગુજરાતનું કયું શહેર છે ?

10: ગુજરાતનું એકમાત્ર સુનિયોજિત શહેર કયું છે ?

11: ગુજરાતના સૌથી પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ કયું છે ?

12: કચ્છના સંત મેકરણદાદાની સમાધી ક્યાં આવેલી છે ?

13: કડાણા અને વણાકબોરી બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યા છે ?

14: યશવંતરાય નાટ્યગૃહ ગુજરાતના ક્યાં જીલ્લામાં આવેલું છે ?

15: ફ્લોરસ્પારનો સૌથી વધુ જથ્થો ગુજરાતના ક્યાં જીલ્લામાં છે ?

16: બુદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી ગુજરાતના ક્યાં જીલ્લામાં આવેલુ છે ?

17: સૈન્ધવ વંશની રાજધાનીનું સ્થળ ધુમલી ગુજરાતના ક્યાં જીલ્લામાં આવેલું છે ?

18: મોરબી, વાંકાનેર અને માળિયાકઈ નદીના કિનારે આવેલ છે ?

19: પ્રતિ વર્ષ ડાંગ દરબારનું આયોજન ક્યાં કરવામાં આવે છે ?

20: ગુજરાતની સૌથી મોટી સેન્ટ્રલ લાઈબ્રેરી ગુજરાતના ક્યાં જીલ્લામાં આવેલી છે ?

  • મિત્રો તમને અમારી ક્વીઝ સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો,ગ્રુપમાં શેર કરવા વિનંતી છે...
  • અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો....

Gujarat District Online Quiz-2

YOUR REACTION?