Gujarat General Knowledge Quiz. This Quiz is Important For All Competitive Exams.

ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

ગુજરાતમાં પ્રથમ મહિલામંત્રી કોણ બન્યું હતું ?

ગુજરાતમાં સૌપ્રથમ ટેલીફોન સેવાની શરૂઆત ગુજરાતમાં ક્યાં થઇ હતી ?

ગુજરાતમાં પ્રથમ દવા બનવાની ફેક્ટરી ક્યાં થાપવામાં આવી હતી ?

ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમ સ્થાપનાર એટલે........

ગુજરાતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ "નિશિથ" માટે કોને મળ્યો હતો ?

ગુજરાતમાં પ્રથમ આયુર્વેદિક યુનિવર્સીટી ક્યાં સ્થાપવામાં આવી હતી ?

મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કે જેવો SEWA સંસ્થાના સ્થાપક છે ?

ભારતીય રીઝર્વબેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી .................. વ્યક્તિ છે ?

ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતો ?

ગુજરાતમાં પંચાયતીરાજના પ્રણેતા એટલે .............

પ્રથમ પદ્મવિભૂષણ પારિતોષિક મેવનાર ગુજરાતી ........................... વ્યક્તિ હતા ?

સૌપ્રથમ ઈન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન કયું છે ?

ગુજરાતમાં મફત અને ફરઝીયાત પ્રાથમિક શિક્ષણ શરુ કરનાર મહારાજ કોણ હતા ?

ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કુવો ક્યાં કરવામાં આવ્યો હતો ?

સાંધ્યકોર્ટ શરુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય એટલે ...............

પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી ?

ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરુ કરવામાં આવ્યું હતું ?

ગુજરાતમાં પ્રથમ પુસ્તકાલય ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ?

લોકસભાના અધ્યક્ષ' બનનાર ગુજરાતના પ્રથમ વ્યક્તિ કોણ હતા ?

હા મિત્રો તમને ક્વીઝ સારી લાગી હોય તો ફેસબુક, વોટ્સએપમાં શેર કરવા વિનંતી છે...

Gujarat Fact Online Quiz

YOUR REACTION?