Gujarat Na Bhaugolik Upanamo Quiz For All Competitive Exams..

1: સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે ?

2: ગુજરાતના ક્યાં શહેરને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવે છે ?

3: સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ગુજરાતના ક્યાં શહેરને ઓળખવામાં આવે છે ?

4: ગુજરાતની સંસ્કારી નગરી એટલે ..........

5: ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

6: સૌરાષ્ટ્રનું પેરીસ એટલે જામનગર તો કચ્છનું પેરીસ એટલે .......

7: ગુજરાતમાં સાધુઓના પિયર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

8: ગુજરાતમાં પુસ્તકોની નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે ?

9: ગુજરાતમાં સોનાની મુરત તરીકે ક્યાં શહેર ને ઓળખવામાં આવે છે ?

10: ગુજરાતમાં વાદીઓના જીલ્લા તરીકેની ઓળખાણ કોણ ધરાવે છે ?

11: ગુજરાતની કઈ નદી મૈકલ કન્યા તરીકે ઓળખાય છે ?

12: ગુજરાતમાં સત્યાગ્રહની ભૂમિ એટલે ........

13: ભારતમાં મહેલોનું શહેર એટલે કોલકાતા તો ગુજરાતનું મહેલોનું શહેર એટલે .........

14: ગુજરાતની સોનાની નગરી એટલે ..................

15: ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે કોણ ઓળખાય છે ?

16: ગુજરાતમાં મંદિરોના શહેર તરીકે ક્યાં શહેરને ઓળખવામાં આવે છે ?

17: ગુજરાતનું કયું શહેર સાધુઓના મોસાળ તરીકે ઓળખાય છે ?

18: ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?

19: પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?

20: યુકેલિપ્ટસના જીલ્લા તરીકે ગુજરાતનો કયો જીલ્લો પ્રખ્યાત છે ?

  • મિત્રો તમને અમારી ક્વીઝ સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો,ગ્રુપમાં શેર કરવા વિનંતી છે...
  • અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો....

Gujarat Na Bhaugolik Upanamo Quiz

YOUR REACTION?