Gujarati Sahity Online Mock Test For All Gujarat Government Exams Like GPSC, PSI, Constable, Talati, Clerk Etc...

ભવાઈમાં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?

સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિ હોય છે ?

માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે ?

નીચેનામાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

અતિજ્ઞાન ખંડકાવ્યના રચયિતા કોણ છે ?

જય સોમનાથ નવલકથાના લેખક કોણ છે ?

ગાંધીજીએ કોને સવાઈ ગજરાતીનું બિરુદ આપ્યું હતું ?

સ્નેહરશ્મિ તખલ્લુસ ક્યાં ગુજરાતી સાહિત્યકારનું છે ?

"નિશાન ચૂક માફ, પણ નહિ માફ નીચું નિશાન" પંક્તિ કોની છે ?

ઉમાશંકર જોશીનું કયું સામાયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ છે ?

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગઝલ કોને લખી હતી ?

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા "મારી હકીકત" કોને લખી હતી ?

લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો ?

ઉશનસ ઉપનામ ક્યા સર્જકનું છે ?

નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

હા મિત્રો તમને ક્વીઝ સારી લાગી હોય તો ફેસબુક, વોટ્સએપમાં શેર કરવા વિનંતી છે...

Gujarati Sahity Online Mock Test

YOUR REACTION?