Sports Online Mock Test For All Competitive Exams.

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે?

ભૂતાન દેશની રાષ્ટ્રીય રમત કઈ છે ?

દેશ અને રાષ્ટ્રીય રમતનું કયું એક જોડકું યોગ્ય છે ?

મીરાબાઈ ચાનુંકઈ રમત સાથે સંકળાયેલ છે ?

ક્રિકેત જગતમાં હરિયાણા હરિકેન તરીકે કોણ જાણીતું છે ?

ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવામાં આવે છે ?

ફૂટબોલ જગતમાં બ્લેકપર્લ તરીકે કોણ જાણીતું છે ?

ક્રિકેટ માય સ્ટાયલ પુસ્તકકોનું છે ?

ભારતનું સૌથી મોટું ક્રિકેટસ્ટેડીયમ ઈડન ગાર્ડન ક્યાં આવેલું છે ?

ક્રિકેટ માટેનુંગ્રીનપાર્ક સ્ટેડીયમ ભારતમાં ક્યાં આવેલું છે ?

આગાખાન ટ્રોફી કઈ રમત માટે આપવામાં આવે છે ?

રમત અને ટ્રોફી માટે કયું એક યુગ્મ યોગ્ય જોડાયેલું છે ?

ભારતમાં રમતગમત ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ કયો છે ?

રમતગમતના કોચ ને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

ધ્યાનચંદ એવોર્ડ આપવાની શરૂઆત ક્યાં વર્ષથી થઇ હતી ?

ગુજરાતનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવે ત્યારે ગુજરાત સરકાર કયો એવોર્ડ આપે છે ?

રમતગમતનો શ્રેષ્ઠ ગણાતો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કઈ મહિલાને મળ્યો હતો ?

ઝીણાભાઈ નાવિક કઈ રમત સાથે સંકળાયેલા છે ?

સતીષકુમાર કે જેને કોમનવેલ્થ ગેમ ૨૦૧૮માં ગોલ્ડ જીત્યો તેના વિષે શું અયોગ્ય છે ?

કુંજરાની દેવી કઈ રમત સાથે સંકળાયેલ છે ?

  • મિત્રો તમને અમારી ક્વીઝ સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો,ગ્રુપમાં શેર કરવા વિનંતી છે...
  • અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો....

Sports Online Mock Test No 1

YOUR REACTION?